શુષ્ક હવાને શુદ્ધ પાણી ધરાવતા બલ્બમાંથી,ત્યારબાદ $600 \ g$ અવિદ્યુતવિભાજ્ય પદાર્થ ધરાવતા $360 \ g$ પાણીના દ્રાવણમાંથી અને અંતે શુષ્ક $CaCl_2$ ધરાવતી નળીમાંથી પસાર કરવામાં આવી. દ્રાવણના બલ્બમાં $1.5 \ g$ નો વધારો થયો અને શુષ્ક $CaCl_2$ માં $2 \ g$ નો વધારો થયો. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $40$
  • B
    $9$
  • C
    $90$
  • D
    $50$

Explore More

Similar Questions

જ્યારે એક અબાષ્પશીલ,વિદ્યુતઅવિભાજ્ય દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $20 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.5$ છે. બાષ્પદબાણમાં ઘટાડો $10 \ mm \ Hg$ થાય તે માટે દ્રાવકનો મોલ-અંશ કેટલો હોવો જોઈએ?

વિધાન $(A)$: $0.1 \ M$ ખાંડના દ્રાવણનું બાષ્પ દબાણ $0.1 \ M$ $KCl$ ના દ્રાવણ કરતા ઓછું છે.
કારણ $(R)$: બાષ્પ દબાણમાં ઘટાડો એ દ્રાવણમાં હાજર અબાષ્પશીલ દ્રાવ્યના કણોની સંખ્યાના સીધા પ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે

ઓરડાના તાપમાને પાણીમાં દ્રાવ્ય ઓગાળવાથી તેના બાષ્પ દબાણમાં $5\%$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણની આશરે મોલાલિટી કેટલી હશે?

$2 \%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo