નીચેની લાક્ષણિકતાઓના આધારે ઘન,પ્રવાહી અને વાયુ વચ્ચેનો તફાવત કોષ્ટક સ્વરૂપે આપો:
$(a)$ આંતર-આણ્વીય આકર્ષણ બળ
$(b)$ પ્રસરણ
$(c)$ વહનશીલતા (તરલતા).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
લાક્ષણિકતાઓ ઘન પ્રવાહી વાયુ
$(a)$ આંતર-આણ્વીય આકર્ષણ બળ મહત્તમ મધ્યમ ન્યૂનતમ
$(b)$ પ્રસરણ પ્રસરણ પામી શકતા નથી અમુક અંશે પ્રસરણ પામે છે સરળતાથી પ્રસરણ પામે છે
$(c)$ વહનશીલતા દ્રઢ (વહનશીલતા નથી) વહન પામી શકે છે (વાયુ કરતા ઓછું) સરળતાથી વહન પામે છે (મહત્તમ)

Explore More

Similar Questions

નીચેના ગુણધર્મોના સંદર્ભમાં દ્રવ્યની ત્રણ અવસ્થાઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો:
$(a)$ ઘનતા
$(b)$ પ્રસરણ
$(c)$ કણોની ગતિ

$(a)$ એક પ્રવૃત્તિની મદદથી સમજાવો કે દ્રવ્યના કણો ખૂબ જ સૂક્ષ્મ હોય છે.
$(b)$ દ્રવ્યની વ્યાખ્યા આપો. દ્રવ્યની તે અવસ્થાઓના નામ આપો જેમાં ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ
$(i)$ સૌથી વધુ હોય છે
$(ii)$ સૌથી ઓછું હોય છે
$(c)$ જ્યારે ખાંડ અને સામાન્ય મીઠાને અલગ-અલગ પાત્રોમાં રાખવામાં આવે છે,ત્યારે તેઓ તે પાત્રનો આકાર ધારણ કરે છે. શું તેઓ ઘન છે? તમારા જવાબનું સમર્થન કરો.

Difficult
View Solution

પ્રવાહીનું બાષ્પીભવન કયા તાપમાને થાય છે?

પરસેવો આપણા શરીરને ઠંડુ કેમ રાખે છે?

રબર બેન્ડ ખેંચી શકાય તેવું હોવા છતાં તે ઘન પદાર્થ છે,સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo