| કોષીય અંતઃપાચન | કોષીય બાહ્યપાચન |
|---|---|
| $(1)$ ખોરાકનું પાચન કોષની અંદર થાય છે. | $(1)$ પાચન પાચનમાર્ગની ગુહામાં થાય છે. |
| $(2)$ પાચક ઉત્સેચકો આસપાસના કોષરસ દ્વારા અન્નધાનીમાં મુક્ત થાય છે. | $(2)$ પાચક ઉત્સેચકો વિશિષ્ટ કોષો દ્વારા પાચનમાર્ગની ગુહામાં મુક્ત થાય છે. |
| $(3)$ પાચિત ખોરાક કોષરસમાં પ્રસરણ પામે છે. | $(3)$ પાચિત ખોરાક આંતરડાની દીવાલમાંથી પ્રસરણ પામી શરીરના વિવિધ ભાગોમાં જાય છે. |
| $(4)$ આ ઓછી કાર્યક્ષમ પદ્ધતિ છે. | $(4)$ આ પાચનની વધુ કાર્યક્ષમ પદ્ધતિ છે. |
| $(5)$ તે એકકોષી સજીવોમાં જોવા મળે છે. | $(5)$ તે બહુકોષી સજીવોમાં જોવા મળે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo