સીધી રેખામાં ગતિ કરતા કણનો સ્થાનાંતર-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    વિસ્તાર $OA$ માં બધા બળો દ્વારા થયેલું કાર્ય ધન છે.
  • B
    વિસ્તાર $AB$ માં બધા બળો દ્વારા થયેલું કાર્ય ઋણ છે.
  • C
    વિસ્તાર $BC$ માં બધા બળો દ્વારા થયેલું કાર્ય ધન છે.
  • D
    વિસ્તાર $AB$ માં બધા બળો દ્વારા થયેલું કાર્ય ધન છે.

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક પદાર્થ $x-$અક્ષ પર સ્થિર સ્થિતિમાંથી એવી રીતે ગતિ શરૂ કરે છે કે તેનો વેગ $v = a\sqrt{s}$ મુજબ બદલાય છે,જ્યાં $a$ અચળાંક છે અને $s$ એ પદાર્થે કાપેલું અંતર છે. ગતિ શરૂ થયા પછી પ્રથમ $t$ સેકન્ડમાં પદાર્થ પર લાગતા તમામ બળો દ્વારા થયેલું કુલ કાર્ય કેટલું હશે?

એક બાળક હિંચકા પર હિંચકી રહ્યો છે. પૃથ્વીની સપાટીથી હિંચકાની ન્યૂનતમ અને મહત્તમ ઊંચાઈ અનુક્રમે $0.75\,m$ અને $2\,m$ છે. આ હિંચકાનો મહત્તમ વેગ ............. $m/s$ છે.

એક કાર અચળ અવરોધક બળ $F$ હેઠળ $s$ અંતર કાપીને સ્થિર થાય છે. જો કારનું દળ $50\%$ વધારવામાં આવે,તો તે કેટલા અંતરે સ્થિર થશે? (ધારો કે અવરોધક બળ $F$ અને પ્રારંભિક વેગ $v$ સમાન રહે છે.)

આકૃતિમાં દર્શાવેલ તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ગરગડી અને સ્પ્રિંગ દળરહિત છે અને દરેક જગ્યાએ ઘર્ષણ ગેરહાજર છે. જ્યારે $2 \, kg$ નો બ્લોક જમીન સાથેનો સંપર્ક છોડે ત્યારે $5 \, kg$ ના બ્લોકની ઝડપ કેટલી હશે? (સ્પ્રિંગનો બળ અચળાંક $k = 40 \, N/m$ અને $g = 10 \, m/s^2$ લો)

Difficult
View Solution

$3 \,g$ ના કણ પર એક બળ એવી રીતે લાગે છે કે જેથી કણનું સમયના વિધેય તરીકેનું સ્થાન $x = 3t - 4t^2 + t^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ $4 \,s$ દરમિયાન થયેલું કાર્ય ..... $mJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo