કેપેસીટન્સનું પારિમાણિક સૂત્ર શું છે?

  • A
    $M^{-1}L^{-2}T^4A^2$
  • B
    $ML^2T^4A^{-2}$
  • C
    $MLT^{-4}A^2$
  • D
    $M^{-1}L^{-2}T^{-4}A^{-2}$

Explore More

Similar Questions

કોણીય વેગમાન અને રેખીય વેગમાનના ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર શું છે?

ભૌતિક રાશિનું પરિમાણ એટલે શું? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

જો $G$ એ ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય અને $u$ એ ઉર્જા ઘનતા હોય,તો નીચેનામાંથી કઈ રાશિનું પરિમાણ $\sqrt{uG}$ ના પરિમાણ જેવું છે?

કદ સ્થિતિસ્થાપકતા (Volume elasticity) માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$List-$II$
$(a)$ $h$ (પ્લાન્કનો અચળાંક)$(i)$ $[M L T^{-1}]$
$(b)$ $E$ (ગતિ ઊર્જા)$(ii)$ $[M L^2 T^{-1}]$
$(c)$ $V$ (વિદ્યુત સ્થિતિમાન)$(iii)$ $[M L^2 T^{-2}]$
$(d)$ $P$ (રેખીય વેગમાન)$(iv)$ $[M L^2 I^{-1} T^{-3}]$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo