નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
મુક્તસ્ત્રીકેસરી અને યુક્તસ્ત્રીકેસરી બીજાશય
સૂચી $I$ સાથે સૂચી $II$ નેં જોડો.
સૂચી $I$ (પુંક્રસરોના પ્રકારો) | સૂચી $II$ (ઉદાહરણ) |
$A$. એક ગુચ્છી | $I$. લીંબુ |
$B$. દ્રીગુચ્છી | $II$. વટાણા |
$C$. બહુગુચ્છી | $III$. લીલી |
$D$. પરિલગ્ન | $IV$. જાસૂદ |
નીચે આપેલા વિકહ્પોમાંથી સાથો જવાબ પસંદ કરો :
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ સૂર્યમુખી : એકાન્તરિત પર્ણવિન્યાસ : સપ્તપર્ણીમાં : ...........
$(ii)$ ધતૂરો : નિયમિતપુષ્પ :: વાલ : ............
જાસુદ અને ટમેટામાં જોવા મળતો જરાયુ વિન્યાસ
આમાં પુષ્પો અનિયમિત હોય છે.
$(a)$ રાઈ
$(b)$ ગુલમહોર
$(c)$ કેશીઆ
$(d)$ ધતુરા
$(e)$ મરચાં
નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.