જલીય જીવન સ્વરૂપો અશ્મિરૂપ બને છે ? જો હા તો તમે ક્યાં આવાં અશ્મિઓ જોયાં ?
કશ્યપ કયા સમુદાયનું પ્રાણી છે?
ખોટી જોડ સજીવ અને તેમનો ઉદવિકાસનો સમય.
...... વર્ષ પૂર્વે મત્સ્પ જેવા સરિસૃપોમાં ઉદવિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. આ સરિસૃપ ...... હતા.
પ્રથમ સસ્તન કાળ દૃશ્યમાન થયું લગભગ
નીચે પૈકી કયું પ્રાણી જલજ નથી?