કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા  મુખ્ય સ્કેલ $(MS)$ પર $0. 1\,cm$ અને ગૌણ સ્કેલ $(VS)$ નો $10$ મો કાપો મુખ્ય સ્કેલના $9$ માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:

ક્રમાંક મુખ્ય સ્કેલનું માપ $(cm)$ ગૌણ સ્કેલના કાપા
$(1)$ $0.5$ $8$
$(2)$ $0.5$ $4$
$(3)$ $0.5$ $6$

જો શૂન્યાંક ત્રુટિ $- 0.03\,cm$ હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ  ........... $cm$ થાય.

  • [JEE MAIN 2015]
  • A

    $0.52$

  • B

    $0.59$

  • C

    $0.56$

  • D

    $0.53$

Similar Questions

વિધાન $A:$ જો વર્તુળાકાર સ્કેલ પરના પાંચ પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રૂ ગેજના મુખ્ય સ્કેલ પર કપાયેલ અંતર $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા $50$ હોય તો તેની લઘુત્તમ માપશક્તિ $0.001\, {cm}$ છે.

કારણ $R:$ લઘુત્તમ માપશક્તિ = પિચ/ વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2021]

સ્ક્રૂ ગેજની મદદથી માપેલ એક તારનો વ્યાસ $ 0.01\, mm$ જેટલું સૂક્ષ્મ મૂલ્ય ધરાવે છે. નીચેના પૈકી કયું મૂલ્ય વ્યાસને દર્શાવવા માટે સાચું છે?

એક સ્ક્રૂ ગેજમાં અમુક ત્રુટિ છે જેનું મૂલ્ય અજ્ઞાત છે. આપની પાસે બે સમાન સળિયા છે. જ્યારે પહેલા સળિયાને સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(I)$ પ્રમાણે દેખાય છે. જ્યારે બંને સળિયાને સાથે શ્રેણીમાં જોડીને  સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(II)$ પ્રમાણે દેખાય છે. તો સાધનની શૂન્ય ત્રુટિ કેટલા $mm$ હશે?

$1\,M.S.D. = 100\, C.S.D. = 1\, mm $ 

વિદ્યાર્થી $A$ અને વિદ્યાર્થી $B$ સમાન પીચ ધરાવતા અને $100$ વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય $0.322\, {cm}$ છે. વિદ્યાર્થી $A$ અને $B$ દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે?

[જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ $O$ સંદર્ભની સ્થિતિ દર્શાવે છે]

આપેલ : પીચ $=0.1 \,{cm}$.

  • [JEE MAIN 2021]

$0.005\ mm$ લઘુતમ માપશક્તિ ધરાવતા સ્ક્રૂગેજમાં પદાર્થ મૂક્યા વગર બંધ કરવામાં આવે તો વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે નાનો ગોળો તેમાં મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $4$ કાંપા અને વર્તુળાકાર સ્કેલ પદાર્થ મૂક્યા વગર મળતા મૂલ્યથી પાંચ ગણા મૂલ્ય જેટલું ખસે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $200$ કાંપા હોય તો ગોળાની ત્રિજ્યા કેટલી ($mm$ માં) હશે?