ડેટ્રિટસ (મૃતદ્રવ્ય) આહાર શૃંખલા ક્યાંથી શરૂ થાય છે?

  • A
    મૃત કાર્બનિક પદાર્થો
  • B
    લીલી વનસ્પતિઓ
  • C
    ઝૂપ્લેન્કટોન (પ્રાણીપ્લવકો)
  • D
    ઉપરમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોઈ આપેલ નિવસનતંત્રમાં,એક જાતિના સજીવોની સંખ્યા સમય જતાં લગભગ અચળ રહે છે. આ સંખ્યાની સ્થિરતા કોના દ્વારા જાળવવામાં આવે છે?

તળાવ એ....... છે.

મુખ્ય પરિસ્થિતિકીય નિક (Ecological Niche) એટલે શું?

પરિસ્થિતિકીય અનુક્રમણ (ecological succession) માં પ્રારંભિક ક્રમિક અવસ્થાઓ (seral stages):

કોઈપણ સમયે નિવસનતંત્રમાં હાજર જીવંત દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo