હેતુ લક્ષી વિધેય $Z = -50x + 20y$ .....$(1)$ નું ન્યૂનતમ મૂલ્ય આલેખની મદદથી શોધો,
શરતો:
${2x - y \geqslant -5}$ .....$(2)$
${3x + y \geqslant 3}$ .....$(3)$
${2x - 3y \leqslant 12}$ .....$(4)$
${x \geqslant 0, y \geqslant 0}$ .....$(5)$

  • A
    $-300$
  • B
    $-50$
  • C
    $100$
  • D
    કોઈ ન્યૂનતમ મૂલ્ય નથી

Explore More

Similar Questions

રેખીય પ્રોગ્રામિંગ સમસ્યાને આલેખની મદદથી ઉકેલો:
મહત્તમ કરો $Z = 3x + 4y$
શરતોને આધીન: $x + y \leq 4, x \geq 0, y \geq 0.$

શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ $(0,0), (16,0), (8,12), (0,20)$ છે. જો $Z = 22x + 18y$ ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અનુક્રમે $m$ અને $n$ હોય,તો $m + n = \dots$

રેખીય પ્રોગ્રામિંગ સમસ્યા માટે,હેતુલક્ષી વિધેય $z = px + qy$ છે,જ્યાં $p, q > 0$. જો ખૂણાના બિંદુઓ $(0, 10)$ અને $(5, 5)$ આગળ $z$ ની કિંમતો અનુક્રમે $90$ અને $60$ હોય,તો $p$ અને $q$ વચ્ચેનો સંબંધ . . . . . . છે.

શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $A (20, 10)$,$B (18, 12)$ અને $C (12, 12)$ છે. હેતુલક્ષી વિધેય $Z = 2x + 3y$ ની મહત્તમ કિંમત . . . . . . છે.

સુરેખ આયોજન પ્રશ્ન $(LPP)$ નું હેતુલક્ષી વિધેય જે બહિર્મુખ ગણ પર વ્યાખ્યાયિત છે,તે તેનું ઇષ્ટતમ મૂલ્ય ક્યાં પ્રાપ્ત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo