શુક્રકોષની રચનાનું વર્ણન કરો.
શુક્રકોષની રચનાને તપાસીએ. તે શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીથી બનેલ સૂક્ષ્મદર્શીય રચના છે .
રસપટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે.
શુક્રકોષનું શીર્ષ વિસ્તૃત એકકીય કોષકેન્દ્ર ધરાવે છે, તેનો અગ્ર છેડો ટોપી જેવી રચના શુક્રાગ્ર (acrosome)થી ઘેરાયેલ હોય છે.
શુક્રાગ્ર અંડકોષને ફલિત શુક્રાગ્ર કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલ હોય છે.
મધ્ય ભાગ અસંખ્ય કણાભસૂત્રો ધરાવે છે, જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે તથા ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે.
મૈથુન દરમિયાન પુરુષ લગભગ $200$ થી $300$ મિલિયન જેટલા કણાભસૂત્ર શુક્રકોષોનો ત્યાગ (સ્ખલન) કરે છે.
જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા $60\,\%$ શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ પૂંછડી તથા ઓછામાં ઓછા $40\,\%$ શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.
નર પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
વીર્ય નીચેનામાંથી કયું દ્રવ્ય ધરાવતું નથી ?
અસંગત પસંદ કરો.
આકૃતિમાં આપેલ $A,B,C,D,E$ અને $F$ ને ઓળખો.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.