ગેલ્વેનિક કોષ દર્શાવો જેમાં પ્રક્રિયા $Zn_{(s)} + 2Ag^{+}_{(aq)} \rightarrow Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ થાય છે. વધુમાં દર્શાવો:
$(i)$ કયો ઇલેક્ટ્રોડ ઋણભારિત છે?
$(ii)$ કોષમાં વિદ્યુતપ્રવાહના વાહકો.
$(iii)$ દરેક ઇલેક્ટ્રોડ પર થતી વ્યક્તિગત પ્રક્રિયા.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ પ્રક્રિયા જે ગેલ્વેનિક કોષમાં થાય છે તેને નીચે મુજબ દર્શાવી શકાય:
$Zn_{(s)} | Zn^{2+}_{(aq)} || Ag^{+}_{(aq)} | Ag_{(s)}$
$(i)$ $Zn$ ઇલેક્ટ્રોડ (એનોડ) ઋણભારિત છે.
$(ii)$ કોષની અંદર આયનો વિદ્યુતપ્રવાહના વાહકો છે,જ્યારે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન વાહકો છે.
$(iii)$ એનોડ પર થતી પ્રક્રિયા (ઓક્સિડેશન):
$Zn_{(s)} \longrightarrow Zn^{2+}_{(aq)} + 2e^-$
કેથોડ પર થતી પ્રક્રિયા (રિડક્શન):
$Ag^{+}_{(aq)} + e^- \longrightarrow Ag_{(s)}$

Explore More

Similar Questions

ડિસ્ચાર્જિંગ દરમિયાન,લેડ એક્યુમ્યુલેટરમાં કેથોડ પર થતો ફેરફાર શું છે?

મર્ક્યુરી સેલના ઉપયોગો જણાવો.

નીચેના ચાર ક્ષારોના રંગહીન દ્રાવણોને ચાર અલગ-અલગ ટેસ્ટ ટ્યુબમાં લેવામાં આવ્યા છે અને દરેક ટેસ્ટ ટ્યુબમાં તાંબાની પટ્ટી ડુબાડવામાં આવે છે. કયું દ્રાવણ વાદળી રંગનું બનશે?

$298 \ K$ તાપમાને $H_2O_{(l)}$,$CO_{2_{(g)}}$ અને પેન્ટેન$_{(g)}$ માટે પ્રમાણિત મુક્ત શક્તિ (in $kJ/mol$) અનુક્રમે $-237.2$,$-394.4$ અને $-8.2$ છે. પેન્ટેન-ઓક્સિજન ફ્યુઅલ સેલ માટે $E^o_{cell}$ નું મૂલ્ય .......... $V$ છે.

વિદ્યુતરાસાયણિક કોષ $M|M^{+}||X^{-}|X$ માટે,${E^{o}}(M^{+}/M) = 0.44 \ V$ અને ${E^{o}}(X/X^{-}) = 0.33 \ V$ છે. આ માહિતી પરથી શું તારણ કાઢી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo