ઉત્સેચકની પ્રવૃત્તિને અસર કરતા પરિબળોમાંથી અસંગત વિકલ્પ દૂર કરો.

  • A
    તાપમાન
  • B
    $pH$
  • C
    સબસ્ટ્રેટની સાંદ્રતા
  • D
    પાણી

Explore More

Similar Questions

નામકરણની આધુનિક પદ્ધતિમાં,નીચેનામાંથી કયો ઉત્સેચક $1^{st}$ સ્થાન ધરાવે છે?

નીચેના વિધાનો વાંચો:
$(a)$ નીચું તાપમાન ઉત્સેચકને જાળવી રાખે છે.
$(b)$ ઉત્સેચકની પ્રવૃત્તિ ઈષ્ટતમ તાપમાનથી ઉપર વધે છે.
$(c)$ ઊંચા તાપમાને ઉત્સેચક વિકૃત (denatured) થઈ જાય છે.
$(d)$ સ્પર્ધાત્મક અવરોધક (competitive inhibitor) બનતી નીપજ સાથે સ્પર્ધા કરે છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

ઠારબિંદુથી નીચે પાચક ઉત્સેચકો કેવા હોય છે?

હિમબિંદુ (freezing point) થી સહેજ નીચેના તાપમાને,ઉત્સેચક:

ઉત્સેચકો કયા તાપમાને નાશ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo