નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણ
$(ii)$ મૂળ
$(i)$ વનસ્પતિના ગાંઠપ્રદેશમાંથી ઉત્પન્ન થતાં હરિતકણોયુક્ત લીલા પૃષ્ટવક્ષ બાજુએથી ચપટાં અંગને પર્ણ કહે છે.
$(ii)$ વનસ્પતિનું અધોગામી અંગ કે જે ગુરુત્વાકર્ષણ, જમીન અને પાણીની દિશામાં તથા સૂર્યપ્રકાશ અને હવાની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ કરે છે, તેને મૂળ કહે છે.
......ની ત્રુટિ ધરાવતી જમીનમાં કીટભક્ષી વનસ્પતિ ઉગે છે.
........દ્વિદળી વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.
નીચે આપેલ પર્ણવિન્યાસને ઓળખો.
...... પર પર્ણની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.
તમે કેટલીક કીટાહારી વનસ્પતિઓ વિશે સાંભળ્યું હશે કે કીટકો ખાય છે. નિપેન્થસ $( \mathrm{Nepenthes} )$ અથવા કળશપર્ણ $( \mathrm{Pitcher \,\,Plant} )$ એ તેમાંનું એક ઉદાહરણ છે. જે સામાન્ય રીતે છીછરા પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ ઊગે છે. કળશપર્ણમાં ક્યો ભાગ રૂપાંતર પામેલો છે ? આ રૂપાંતર વનસ્પતિને ખોરાક મેળવવામાં કઈ રીતે મદદ કરે છે છતાં પણ તે અન્ય વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે ?