નીચે આપેલ પર્ણવિન્યાસને ઓળખો.

214906-q

  • A

    એકાંતરિત $\quad$ સંમુખ $\quad$ ભ્રમિરૂપ

  • B

    એકાંતરિત $\quad$ ભ્રમિરૂપ $\quad$ સંમુખ

  • C

    ભ્રમિરૂપ $\quad$ સંમુખ $\quad$ એકાંતરિત

  • D

    ભ્રમિરૂપ $\quad$ એકાંતરિત $\quad$  સંમુખ

Similar Questions

$A$- પર્ણ પ્રરોહની પાશ્વીય વર્ધમાન પેશીમાંથી વિકાસ પામે છે અને અગ્રાભીવર્ધીક્રમમાં ગોઠવાય છે.

$R$ - પર્ણ પ્રકાશસંશ્લેષણ કરતું અગત્યનું વાનસ્પતિક અંગ છે.

પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલી અગત્યતા જણાવો : 

$(i)$ મૂળગંડિકા 

$(ii)$ પર્ણસદેશ્ય ઉપપર્ણો 

પર્ણદંડની ટોચે પર્ણીકાઓની ગોઠવણી કઈ વનસ્પતીમાં હોય છે?