વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કૉલમ ઑફ બર્ટિની
$(2)$ ઉત્સર્ગ એકમ
$(1)$ બાહ્યક પ્રદેશ રિનલ પિરામિડના વચ્ચેના ભાગમાં પ્રસરરલંુું હોય છે, તેને કોલમ ઓફ બર્ટિની છે
$(2)$ મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મકક એકમ છે - મૂત્રપિંડ નલિકા (Nephron).
વાસા રેકટા માટે ખોટો વિકલ્પ પસંદ કરો.
રિનલ કોલમ (મૂત્રપિંડ સ્તંભ) ...... ના ભાગો છે.
સસ્તનોમાં મૂત્રાશય ........ માં ખુલે છે
મૂત્રપિંડનું વજન ....... ગ્રામ હોય છે.
બાઉમેનની કોથળી ........ દ્વારા આવરિત હોય છે.