વાસા રેકટા માટે ખોટો વિકલ્પ પસંદ કરો.
અંતર્વાહી ધમનિકાની શાખા છે.
મૂત્રપિંડ નલિકાનો ભાગ છે.
મોટા ભાગના ઉત્સર્ગએકમોમાં આવેલ હેન્લેના પાશને સમાંતર રુઘિરકેશિકા છે.
ઉપરના બધા જ
$....... P.....$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે. $....... Q.....$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad Q$
માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો આવેલ હોય છે ?
માલ્પિધિયન કાય ........ માં જોવા મળે છે.
માનવ મૂત્રપિંડનું મુખ્ય કાર્યાત્મક એકમ
ટૂંક નોંધ લખો : ઉત્સર્ગ એકમના પ્રકારો