બાઉમેનની કોથળી ........ દ્વારા આવરિત હોય છે.

  • A

    કશાયુક્ત ઘનાકાર અધિચ્છદ     

  • B

    લાદીસમ અધિચ્છદ     

  • C

    કશાવિહિન  ધનાકાર અધિચ્છદ     

  • D

    કશાવિહિન સ્તંભાકાર અધિચ્છદ

Similar Questions

નીચેની આકૃતિ મૂત્રપિંડનો ઉભોછેદ છે. તેમાં રિનલ કોલમ કઈ છે?

મૂત્રપિંડનું વજન ....... ગ્રામ હોય છે.

માલ્પિધિયન કાયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો. 

બાઉમેનની કોથળીમાં રુધિર લઈ જતી રુધિરવાહિની ........ છે.

આપેલ રચનામાં કઈ મુખ્ય ક્રિયા થાય છે ?