ગ્રિફિથના પ્રયોગમાં રૂપાંતરણ વર્ણવો. તે $\rm {DNA}$ ને જનીન દ્રવ્ય તરીકે ઓળખવા કેવી રીતે મદદરૂપ થાય છે, ચર્ચા કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 ગ્રિફિથે તારણ કાઢ્યું કે, $R$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલ $S$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા દ્વારા રૂપાંતરિત (transformed) થાય છે. રૂપાંતરણ સિદ્ધાંત, કોઈક રૂપાંતરણ તત્ત્વ કે જે ગરમીથી મૃત $S$ સ્ટ્રેઈનમાંથી $R$ સ્ટ્રેઈનમાં સ્થાનાંતરિત થાય છે. તેથી $R$ સ્ટ્રેઇન લીસા પોલિસેકેરાઈડ્સનું આવરણ નિર્માણ કરી શકે છે જેનાથી તે ઝેરી બની જાય છે. જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આમ બન્યું હોવું જોઈએ.

Similar Questions

રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?

  • [NEET 2014]

$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.

$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.

$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.

$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે

$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

ન્યુમોકોકસ પ્રયોગ સાબિત કરે છે કે...

  • [AIPMT 1999]

$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે

ગીફીથીના પ્રયોગમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે ?