અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામ્યા બાદ તેની મુખ્ય અક્ષ પર એક ચોક્કસ બિંદુએ કેન્દ્રિત થાય છે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા $20\, cm$ છે. તેની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હશે?

$7.0\, cm$ કદની એક વસ્તુને $18\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $27\, cm$ અંતરે મૂકવામાં આવી છે. અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ જેથી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકાય? પ્રતિબિંબનું કદ અને પ્રકાર શોધો.

Difficult
View Solution

$2 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર $Diopter$ માં શોધો.

તમે અરીસાથી ગમે તેટલા દૂર ઊભા રહો,તમારી પ્રતિબિંબ હંમેશા ચત્તું (erect) દેખાય છે. તો તે અરીસો કયો હોઈ શકે?

લેન્સના પાવરના $1$ ડાયોપ્ટરની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo