$7.0\, cm$ કદની એક વસ્તુને $18\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $27\, cm$ અંતરે મૂકવામાં આવી છે. અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ જેથી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકાય? પ્રતિબિંબનું કદ અને પ્રકાર શોધો.

  • A
    અંતર: $54\, cm$,કદ: $14\, cm$,પ્રકાર: વાસ્તવિક અને ઉલટું
  • B
    અંતર: $27\, cm$,કદ: $7\, cm$,પ્રકાર: આભાસી અને ચત્તું
  • C
    અંતર: $54\, cm$,કદ: $7\, cm$,પ્રકાર: વાસ્તવિક અને ઉલટું
  • D
    અંતર: $18\, cm$,કદ: $14\, cm$,પ્રકાર: આભાસી અને ચત્તું

Explore More

Similar Questions

હીરાનો વક્રીભવનાંક $2.42$ છે. આ વિધાનનો અર્થ શું છે?

એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા $20\, cm$ છે. તેની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હશે?

એક બહિર્ગોળ લેન્સ તેની સામે $50\, cm$ ના અંતરે રહેલી સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. જો પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું હોય,તો સોયને બહિર્ગોળ લેન્સની સામે ક્યાં મૂકવામાં આવી છે? લેન્સનો પાવર પણ શોધો.

પ્રકાશ હવામાંથી $1.50$ વક્રીભવનાંક ધરાવતા કાચમાં પ્રવેશે છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $3 \times 10^8 \, m \, s^{-1}$ છે.

લેન્સના પાવરના $1$ ડાયોપ્ટરની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo