એડ્રિનલ કોર્ટેક્સની પ્રવૃત્તિમાં ઉણપને કારણે શું થાય છે?

  • A
    કુશિંગનો રોગ
  • B
    કોનનું સિન્ડ્રોમ
  • C
    એડિસનનો રોગ
  • D
    સિમોન્ડનો રોગ

Explore More

Similar Questions

અત્યંત સ્નાયુબદ્ધ નબળાઈ અને મુખગુહા તથા ત્વચા પર ભૂખરા રંગના રંજકદ્રવ્યો જમા થવા જેવી લાક્ષણિકતાઓ ધરાવતો રોગ કયો છે?

એડ્રિનલ ગ્રંથિ $ \text{..........} $ માંથી ઉદ્ભવે છે.

એડિસનનો રોગ શેના કારણે થાય છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Na^+$ નાં પુનઃશોષણ અને $K^+$ નાં ઉત્સર્જનનું નિયંત્રણ કરે છે?

$Adrenaline$ (એડ્રિનાલિન) અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo