ડીકન પ્રક્રિયાનો ઉપયોગ શેના ઉત્પાદનમાં થાય છે?

  • A
    બ્લીચિંગ પાવડર
  • B
    સલ્ફ્યુરિક એસિડ
  • C
    નાઈટ્રિક એસિડ
  • D
    ક્લોરિન

Explore More

Similar Questions

આંતર-હેલોજન સંયોજનો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$HCl$ ની બનાવટ,ગુણધર્મો અને ઉપયોગો જણાવો.

Difficult
View Solution

$O_2$ નીચેનામાંથી કોના જળવિભાજનમાં ઉત્પન્ન થાય છે?

એક ઘન પદાર્થ $A$ જે ફોટોગ્રાફિક અસર ધરાવે છે,તે સોડિયમ ક્ષાર $B$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને આછા પીળા રંગના અવક્ષેપ $C$ આપે છે. સોડિયમ ક્ષાર $B$ ને ગરમ કરતા કથ્થઈ રંગની બાષ્પ આપે છે. $A$,$B$ અને $C$ ને ઓળખો.

Difficult
View Solution

દરિયાઈ વનસ્પતિ (Sea weed) નો ઉપયોગ શેના ઉત્પાદન માટેના સ્ત્રોત તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo