ક્યુરી તાપમાન એવું તાપમાન છે જેની ઉપર:

  • A
    ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક બને છે
  • B
    પેરામેગ્નેટિક પદાર્થ ડાયામેગ્નેટિક બને છે
  • C
    ફેરોમેગ્નેટિક પદાર્થ ડાયામેગ્નેટિક બને છે
  • D
    પેરામેગ્નેટિક પદાર્થ ફેરોમેગ્નેટિક બને છે

Explore More

Similar Questions

એક કાર્બનિક પદાર્થ $A$,મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને યોગશીલ નીપજ બનાવે છે,જેનું જળવિભાજન કરતા સંયોજન $B$ મળે છે. સંયોજન $B$ વિક્ટર મેયર કસોટીમાં વાદળી રંગ આપે છે. તો સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું હશે?

ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી ચુંબકીય સોયને $60^{\circ}$ જેટલી ફેરવવામાં આવે છે. તેના પર થયેલું કાર્ય $W$ છે. ઉપર જણાવેલ સ્થિતિમાં ચુંબકીય સોયને જાળવી રાખવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

એક વર્તુળ બિંદુ $(3, 4)$ માંથી પસાર થાય છે અને વર્તુળ $x^2 + y^2 = a^2$ ને લંબચ્છેદી છે. તેના કેન્દ્રનો બિંદુપથ એક સીધી રેખા છે. જો આ સીધી રેખાનું ઉગમબિંદુથી અંતર $25$ હોય,તો $a^2$ ની કિંમત શોધો.

$C_7H_9N$ ના કેટલા સમઘટકીય સ્વરૂપોમાં બેન્ઝીન વલય હોય છે?

વિકલ સમીકરણ $(1-x^2) \frac{dy}{dx} + xy = \frac{x^4}{(1+x^5)} (\sqrt{1-x^2})^3$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo