ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી ચુંબકીય સોયને $60^{\circ}$ જેટલી ફેરવવામાં આવે છે. તેના પર થયેલું કાર્ય $W$ છે. ઉપર જણાવેલ સ્થિતિમાં ચુંબકીય સોયને જાળવી રાખવા માટે જરૂરી ટોર્ક કેટલું હશે?

  • A
    $\sqrt{3} W$
  • B
    $\frac{\sqrt{3}}{2} W$
  • C
    $\frac{W}{2}$
  • D
    $2 W$

Explore More

Similar Questions

સમય $t$ પર પ્રક્ષિપ્ત પદાર્થનું સમક્ષિતિજ અને શિરોલંબ સ્થાનાંતર અનુક્રમે $x=36 t$ અને $y=48 t-4.9 t^2$ છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ $m/s$ માં કેટલો હશે?

ગુરુત્વાકર્ષણ બળ શેના માટે જરૂરી છે?

$PbI_4$ અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ છે. પડદા પરના એક બિંદુએ તીવ્રતા $I$ છે,જ્યાં પથ તફાવત $\lambda/6$ છે. જો $I_0$ એ મહત્તમ તીવ્રતા દર્શાવતું હોય,તો $I$ અને $I_0$ નો ગુણોત્તર કેટલો થાય?

એક નાનો ધાતુનો ગોળો અવાહક દોરાની મદદથી સમાન વિદ્યુતક્ષેત્રમાં લટકાવવામાં આવ્યો છે. જો ઉચ્ચ ઉર્જા ધરાવતું $X-$રે કિરણપુંજ ગોળા પર પડે,તો ગોળો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo