$F_1$ નાં શુધ્ધ ઉંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતું પરિણામ ...............
બધા ઉંચા
$25\%$ ઉંચા અને $75\%$ નીચા
$75\%$ ઉંચા અને $25\%$ નીચા
$50\%$ ઉંચા અને $50\%$ નીચા
અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા $50\, \%$ બીજ લીલા રંગના અને $50 \,\%$ બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે ?
નીચેનામાંથી શું મેન્ડેલનાં પ્રભૂતાનાં નિયમ મુજબ ન સમજાવી શકાય ?
એકકીય (સજીવ) પ્રચ્છન્ન અને પ્રભાવી બંને વૈકલ્પિક કારકો / વિકૃતિઓ રજૂ કરી શકે છે. કારણ કે ત્યાં ......... હોય છે.
જનીનો..... માં જોડમાં જોવા મળતા નથી.
શબ્દભેદ સમજાવો : પ્રભાવી જનીન - પ્રચ્છન્ન જનીન