$CeO_2$ માટે સાચું વિધાન/વિધાનો કયું/કયા છે?
$1$. તે પ્રતિચુંબકીય (diamagnetic) સ્વભાવ ધરાવે છે.
$2$. તે એક સારું ઓક્સિડેશનકર્તા (oxidising agent) છે.
$3$. તે રંગહીન સંયોજન છે.

  • A
    $1$ અને $2$
  • B
    $1$ અને $3$
  • C
    $2$ અને $3$
  • D
    $1, 2$ અને $3$

Explore More

Similar Questions

સ્ટેનલેસ સ્ટીલમાં $..........$ $\%$ $Cr$ હોય છે.

રેલ્વેના પાટા બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

$d$- અને $f$- વિભાગનાં તત્ત્વો અને સંયોજનોની ઉપયોગિતા વિશે લખો. અથવા $d$- અને $f$- વિભાગનાં તત્ત્વો અને સંયોજનોના નીચેના ઉપયોગો વર્ણવો: $(i)$ લોખંડ/સ્ટીલમાં $(ii)$ વર્ણક તરીકે $(iii)$ બેટરીમાં $(iv)$ મુદ્રાઓમાં $(v)$ ઉદ્દીપક તરીકે.

આયર્ન ક્રોમાઈટ અયસ્કમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવાની રીત વર્ણવો. પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ પર $pH$ વધારવાની શું અસર થાય છે?

નીચેનામાંથી કોની વાહકતા અને દેખાવ કોપર ધાતુ જેવા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo