સ્તનગ્રંથી માંથી દૂધનાં વહનનો સાચો માર્ગ
મેમરી લોબ $\rightarrow$ મેમરી અલ્વીઓલસ $\rightarrow$ મેમરી નળી $\rightarrow$ મેમરી $\rightarrow$ એમ્પ્યુલા $\rightarrow$ લેકટીફેરસ નળી
મેમરી અલ્વીઓલસ $\rightarrow$ મેમરી લોબ $\rightarrow$ મેમરી એમ્પ્યુલા $\rightarrow$ મેમરી નળી $\rightarrow$ લેકટીફેરસ નળી
મેમરી લોબ $\rightarrow$ લેકટીફેરસ નળી $\rightarrow$ મેમરી અલ્વીઓલસ $\rightarrow$ મેમરી એમ્પ્યુલા $\rightarrow$ મેમરી નળી
મેમરી લોબ $\rightarrow$ મેમરી નળી $\rightarrow$ લેકટીફેરસ નળી $\rightarrow$ મેમરી અલ્વોલસ $\rightarrow$ મેમરી એમ્પ્યુલા
સ્તનગ્રંથીમાંથી વહન પામતા દૂધનો વહન માર્ગ જણાવો
નીચેના વિધાનો અંડપિંડ વિશે આપેલ છે. સાચા વિઘાનો પસંદ કરો.
$I -$ અંડકોષ અને માદા જાતીય અંત:સ્ત્રાવો ઉત્પન્ન કરતું અંગ છે.
$II -$ અંડપિંડો ઉરસના ઉપરના ભાગે દરેક બાજુએ એક-એક ગોઠવાયેલ હોય છે.
$III -$ અંડપિંડ $4$ થી $6$ સેમી લાંબુ હોય છે.
$IV -$ અંડપિંડો નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંઘ (ligaments) દ્વારા સંપર્કમાં હોય છે.
$V -$ અંડપિંડ પાતળા અઘિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે.
$VI -$ અંડપિંડીય આઘારક બે વિસ્તારમાં વિભાજીત થાય છે : પરિઘવર્તી મજ્જક અને અંદરનું બાહ્યક
.......... પેશીની માંસલ ગડીઓ છે જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે.
અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે જેને .......... કહે છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ અંડવાહિની નિવાપ | $I$ અંડવાહિનીનો સાંકડો ભાગ |
$Q$ તુંબિકા | $II$ અંડવાહિનીનો પહોળો ભાગ |
$R$ ઈથિમસ | $III$ અંડવાિનીનો ગળણી આકારનો ભાગ |