જ્યારે કોપર ક્ષારમાં એસિટિક એસિડ અને $K_4[Fe(CN)_6]$ ઉમેરવામાં આવે છે,ત્યારે કયા સંયોજનના ચોકલેટી રંગના અવક્ષેપ મળે છે?

  • A
    કોપર સાયનાઇડ
  • B
    કોપર ફેરોસાયનાઇડ
  • C
    બેઝિક કોપર સલ્ફેટ
  • D
    બેઝિક કોપર સાયનાઇડ

Explore More

Similar Questions

સંકીર્ણ સંયોજનનું સર્જન $............$ દ્વારા પારખી શકાય છે.

સોડિયમ થાયોસલ્ફેટ $(Na_2S_2O_3 \cdot 5H_2O)$ નો ઉપયોગ ફોટોગ્રાફીમાં શાના માટે થાય છે?

ટેટ્રામિન કોપર$(II)$ સલ્ફેટનો રંગ કેવો હોય છે?

$K_4[Fe(CN)_6] + M^{x+}(aq.) \to M_4[Fe(CN)_6]_x \downarrow$
નીચેનામાંથી કયો કેટાયન ઉપરની પ્રતિક્રિયા આપતો નથી?

સંકિર્ણ સંયોજનોનું મહત્વ નીચેના ક્ષેત્રોમાં જણાવો:
$1$. ઔદ્યોગિક પ્રક્રિયાઓ
$2$. જૈવિક પ્રણાલીઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo