નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા ન હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા નથી
દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ યુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ અયુગ્મ સંખ્યા છે
દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ અયુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ યુગ્મ સંખ્યા છે
દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ યુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ યુગ્મ સંખ્યા છે
બુલિયન સમીકરણ $(p \wedge \sim q) \Rightarrow(q \vee \sim p)$ એ .. . .. તુલ્ય છે.
વિધાન - 1 :$\sim (p \Leftrightarrow \sim q) એ p \Leftrightarrow q$ સાથે સમતુલ્ય છે.
વિધાન - 2 :$ \sim (p \Leftrightarrow \sim q)$ એ માત્ર પુનરાવૃતિ છે.
વિધાન $p \rightarrow (q \wedge r)$ નું નિષેધ = …….
"હું વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય
$ \sim s \vee \left( { \sim r \wedge s} \right)$ નું નિષેધ . . . . . . . ને સમાનાર્થી છે.