પ્રક્રિયા $2 NO_{2(g)} \rightarrow 2 NO_{(g)} + O_{2(g)}$ ધ્યાનમાં લો. નીચેની આકૃતિમાં,પ્રક્રિયામાં રહેલી ત્રણ સ્પીસીઝ સાથે સંકળાયેલ વક્ર $X, Y$ અને $Z$ ને ઓળખો.

  • A
    $X = NO, Y = O_2, Z = NO_2$
  • B
    $X = O_2, Y = NO, Z = NO_2$
  • C
    $X = NO_2, Y = NO, Z = O_2$
  • D
    $X = O_2, Y = NO_2, Z = NO$

Explore More

Similar Questions

રાસાયણિક પ્રક્રિયાનો વેગ:

નાઈટ્રિક ઓક્સાઈડ $H_2$ સાથે નીચે મુજબની પ્રક્રિયા કરે છે:
$2 NO_{(g)} + 2 H_{2(g)} \rightarrow N_{2(g)} + 2 H_{2}O_{(g)}$
પ્રક્રિયકોના વપરાશ અને નીપજોના નિર્માણ માટેનો સાચો સંબંધ ઓળખો.

કાલ્પનિક પ્રક્રિયા $R \longrightarrow P$ માટે પ્રક્રિયાનો સરેરાશ વેગ સમજાવો.

Difficult
View Solution

બ્રેથ એનાલાઈઝરમાં થતી પ્રક્રિયા,જે વ્યક્તિના રુધિરમાં આલ્કોહોલનું સ્તર નક્કી કરવા માટે વપરાતું સાધન છે,તે $2 K_{2}Cr_{2}O_{7} + 8 H_{2}SO_{4} + 3 C_{2}H_{6}O$ $\rightarrow 2 Cr_{2}(SO_{4})_{3} + 3 C_{2}H_{4}O_{2} + 2 K_{2}SO_{4} + 11 H_{2}O$ છે. જો કોઈ ચોક્કસ સમયે $Cr_{2}(SO_{4})_{3}$ ના દેખાવાનો દર $2.67 \ mol \ min^{-1}$ હોય,તો તે જ સમયે $C_{2}H_{6}O$ ના અદ્રશ્ય થવાનો દર ...... $mol \ min^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક).

એક વાયુરૂપ પ્રક્રિયા $A_{2(g)} \longrightarrow B_{(g)} + \frac{1}{2} C_{(g)}$ માં,$5 \text{ min}$ માં દબાણ $100 \text{ mm}$ થી વધીને $120 \text{ mm}$ થાય છે. $A_2$ ના અદ્રશ્ય થવાનો દર $\text{mm min}^{-1}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo