નીચેનાને ધ્યાનમાં લો:
$(I)$ $CH_3CH_2NH_2$
$(II)$ $PhCH_2NH_2$
$(III)$ $PhNH_2$
તેમની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $III > II > I$
  • B
    $I > II > III$
  • C
    $I > III > II$
  • D
    $II > I > III$

Explore More

Similar Questions

નીચેના રૂપાંતરણમાં આયોડોમિથેનના કેટલા મોલ વપરાય છે?
$CH_3NH_2 \xrightarrow[\Delta]{CH_3I} (CH_3)_4N^{+}I^{-}$

નીચેનામાંથી કઈ નીપજ સ્ફિક બેઇજ (Schiff base) છે?
$C_2H_5NH_2 \xrightarrow{HNO_2} a$
$C_2H_5NH_2 \xrightarrow{C_6H_5CHO} b$
$C_2H_5NH_2 \xrightarrow{NOCl} c$
$C_2H_5NH_2 \xrightarrow{C_6H_5SO_2Cl} d$

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

નીચેનામાંથી કયા સંયોજનનો ડાયઝોનિયમ ક્ષાર $NaOH$ માં $\beta$-નેપ્થોલ સાથે પ્રક્રિયા કરીને રંગીન ડાય (રંજક) બનાવશે?

આપેલ રાસાયણિક પ્રક્રિયાની શ્રેણીમાં પ્રક્રિયક '$R$' શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo