નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$(i)$ $PCl_3 + 3H_2O \to H_3PO_3 + 3HCl$
$(ii)$ $SF_4 + 3H_2O \to H_2SO_3 + 4HF$
$(iii)$ $BCl_3 + 3H_2O \to H_3BO_3 + 3HCl$
$(iv)$ $XeF_6 + 3H_2O \to XeO_3 + 6HF$
તો આપેલી માહિતી મુજબ ખોટું વિધાન કયું છે?

  • A
    $(i)$ પ્રક્રિયા દરમિયાન $15$ મા સમૂહના તત્વનું સંકરણ બદલાતું નથી
  • B
    $(ii)$ પ્રક્રિયા દરમિયાન $16$ મા સમૂહના તત્વનું સંકરણ બદલાય છે
  • C
    $(iii)$ પ્રક્રિયા દરમિયાન $13$ મા સમૂહના તત્વનું સંકરણ બદલાતું નથી
  • D
    $(iv)$ પ્રક્રિયા દરમિયાન $18$ મા સમૂહના તત્વનું સંકરણ બદલાતું નથી

Explore More

Similar Questions

કઈ સ્પીસીઝમાં નાઇટ્રોજન પરમાણુ $sp$ સંકરણની સ્થિતિમાં છે?

ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિ કયા સંકરણને કારણે ઉદ્ભવે છે?

એલીન $(C_3H_4)$ માં,કાર્બન પરમાણુઓના સંકરણનો પ્રકાર (પ્રકારો) કયા છે?

કાર્બન સબઓક્સાઇડ $(C_3O_2)$ માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કઈ જોડીમાં બંધકોણ સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo