એલીન $(C_3H_4)$ માં,કાર્બન પરમાણુઓના સંકરણનો પ્રકાર (પ્રકારો) કયા છે?

  • A
    $sp$ અને $sp^3$
  • B
    $sp$ અને $sp^2$
  • C
    માત્ર $sp^3$
  • D
    $sp^2$ અને $sp^3$

Explore More

Similar Questions

જો $CH_4$ બનાવવા માટે શુદ્ધ અસંકરિત કક્ષકોનો ઉપયોગ કરવામાં આવે,તો કયું વિધાન ખોટું છે :-

$CH_3^{III} - CH_2^{II} - C \equiv CH^I$ બંધારણમાં કયો $C$ પરમાણુ સૌથી વધુ વિદ્યુતઋણ છે?

$CH_3^+$ સ્પીસીઝનો આકાર કેવો હોય છે?

જુદા જુદા ભૌમિતિક આકારો અને જુદા જુદા સંકરણ ધરાવતા મધ્યસ્થ પરમાણુઓ ધરાવતા અણુઓનો સાચો સમૂહ ઓળખો.

જેમ સંકૃત કક્ષકની $s$-લાક્ષણિકતા ઘટે છે,તેમ બંધકોણ ...........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo