તાપમાન $T$ પર અણુઓ વચ્ચે ગતિ ઊર્જાના વિતરણનો નીચેનો આલેખ ધ્યાનમાં લો. જો તાપમાન વધારવામાં આવે,તો પરિણામી આલેખ ઉપરના આલેખથી કેવી રીતે અલગ પડશે $:-$

  • A
    વિસ્તાર $I$ અને $II$ બંને વધશે
  • B
    વિસ્તાર $I$ અને $II$ બંને ઘટશે
  • C
    વિસ્તાર $I$ વધશે અને વિસ્તાર $II$ ઘટશે
  • D
    વિસ્તાર $I$ ઘટશે અને વિસ્તાર $II$ વધશે

Explore More

Similar Questions

$27^{\circ} C$ પર એક રાસાયણિક પ્રક્રિયા માટે,સક્રિયકરણ ઊર્જા $600 R$ છે. $327^{\circ} C$ પરના વેગ અચળાંક અને $27^{\circ} C$ પરના વેગ અચળાંકનો ગુણોત્તર કેટલો થશે?

આર્હેનિયસ સમીકરણમાં તાપમાન $T$ અને સક્રિયકરણ ઉર્જા $E_a$ વચ્ચેનો સંબંધ શું છે?

પ્રક્રિયા $A \to B$ માટે,વેગ અચળાંક $K_1 = A_1 e^{-E_{a_1}/RT}$ અને પ્રક્રિયા $X \to Y$ માટે,વેગ અચળાંક $K_2 = A_2 e^{-E_{a_2}/RT}$ છે. જો $A_1 = 10^8, A_2 = 10^{10}$ અને $E_{a_1} = 600 \ cal \ mol^{-1}$,$E_{a_2} = 1800 \ cal \ mol^{-1}$ હોય,તો જે તાપમાને $K_1 = K_2$ થાય તે તાપમાન શોધો (આપેલ છે: $R = 2 \ cal \ K^{-1} \ mol^{-1}$):

Difficult
View Solution

ઉદ્દીપક (Catalyst):

અથડામણોની સંખ્યા શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo