શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગને ધ્યાનમાં લો. સાચું વિધાન પસંદ કરો.

  • A
    $+y$ દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec{E} = \frac{1}{\sqrt{2}} E_{yz}(x, t) \hat{z}$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = \frac{1}{\sqrt{2}} B_z(x, t) \hat{y}$ છે.
  • B
    $+y$ દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec{E} = \frac{1}{\sqrt{2}} E_{yz}(x, t) \hat{y}$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = \frac{1}{\sqrt{2}} B_{yz}(x, t) \hat{z}$ છે.
  • C
    $+x$ દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec{E} = \frac{1}{\sqrt{2}} E_{yz}(y, z, t) (\hat{y} + \hat{z})$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = \frac{1}{\sqrt{2}} B_{yz}(y, z, t) (\hat{y} + \hat{z})$ છે.
  • D
    $+x$ દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec{E} = \frac{1}{\sqrt{2}} E_{yz}(x, t) (\hat{y} - \hat{z})$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = \frac{1}{\sqrt{2}} B_{yz}(x, t) (\hat{y} + \hat{z})$ છે.

Explore More

Similar Questions

મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $E = i 30 \cos (k z - 5 \times 10^8 t)$ છે,જ્યાં $E$ નું મૂલ્ય $V/m$ માં છે. તરંગ સદિશ $k$ નું મૂલ્ય કેટલું હશે? (મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ $= 3 \times 10^8 \ m/s$)

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E = 50 \sin(500x - 10 \times 10^{10}t) \, V/m$ દ્વારા આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે? (અહીં $C = \text{શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ}$)

એક ક્ષણે,એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\hat{i}-\hat{j}$ સદિશની દિશામાં છે અને તેનું વિદ્યુત ક્ષેત્ર $\hat{i}+\hat{j}$ ની દિશામાં છે. તો આ તરંગ કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે?

વિદ્યુતચુંબકીય તરંગો એટલે શું?

જો $E$ અને $B$ અનુક્રમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું પરિમાણરહિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo