જો $E$ અને $B$ અનુક્રમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું પરિમાણરહિત છે?

  • A
    $\sqrt {{\mu _0}{\varepsilon _0}} \frac{E}{B}$
  • B
    ${\mu _0}{\varepsilon _0} \frac{E}{B}$
  • C
    ${\mu _0}{\varepsilon _0}{\left( {\frac{B}{E}} \right)^2}$
  • D
    $\frac{E}{{{\varepsilon _0}}}\frac{{{\mu _0}}}{B}$

Explore More

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $B_y = (3.5 \times 10^{-7}) \sin (1.5 \times 10^3 x + 0.5 \times 10^{11} t) \ T$ દ્વારા આપવામાં આવે છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર શું હશે?

જ્યારે $\mu_r$ અને $\epsilon_r$ અનુક્રમે સાપેક્ષ પરમીએબિલિટી અને સાપેક્ષ પરમિટિવિટી (ડાઈઈલેક્ટ્રિક અચળાંક) હોય,ત્યારે વક્રીભવનાંક નીચેનામાંથી કયો છે?

એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં $-\hat{j}$ દિશામાં પ્રસરણ પામે છે. તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (2 \times 10^{-8}) \cos [\pi \times 10^{15}(t + \frac{y}{c})] \hat{k} \text{ T}$ દ્વારા આપવામાં આવે છે. આ તરંગનું વિદ્યુત ક્ષેત્ર $\vec{E}$ શું હશે? $(c = \text{પ્રકાશની ઝડપ})$

જો સમતલ પ્રગામી તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ $B_{y} = 2 \times 10^{-7} \sin(0.5 \times 10^3 x + 1.5 \pi \times 10^{11} t) \ T$ દ્વારા દર્શાવવામાં આવે,તો તરંગની આવૃત્તિ કેટલી હશે? (સમીકરણમાં સમય $t$ સેકન્ડમાં છે).

એક બિંદુવત ઉદગમમાંથી ઉત્સર્જિત થતા વિદ્યુતચુંબકીય વિકિરણનો સરેરાશ પાવર $1080 \,W$ છે. ઉદગમથી $3 \,m$ અંતરે વિદ્યુતક્ષેત્રના rms મૂલ્યનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\,Vm^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo