અષ્ટફલકીય સંકીર્ણમાંથી બંને અક્ષીય લિગેન્ડ્સ ($z-$ અક્ષ પરના) સંપૂર્ણપણે દૂર કરવાથી નીચેનામાંથી કઈ સ્પ્લિટિંગ પેટર્ન મળે છે? (સાપેક્ષ ઓર્બિટલ ઊર્જા સ્કેલ પર નથી)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

હાઈ સ્પિન $d^4$ અષ્ટફલકીય સંકીર્ણ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી $(CFSE)$ કેટલી છે?

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના આધારે $K_{4}[Fe(CN)_{6}]$ માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોનિક ગોઠવણી કઈ છે?

મેંગેનીઝના સંકીર્ણ $A$ અને $B$ ની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે $t_{2g}^3 e_g^1$ અને $t_{2g}^4 e_g^0$ છે. તો $A$ અને $B$ શું છે?

અષ્ટફલકીય ક્ષેત્રમાં $d^{4}$ ધાતુ આયન માટે,સાચી ઇલેક્ટ્રોનિક ગોઠવણી કઈ છે?

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી $(CFT)$ મુજબ,સંકીર્ણ સંયોજનમાં $M-L$ બંધ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo