વિધાન $A$ અને $B$ ની સરખામણી કરો.
વિધાન $A$: સુકોષકેન્દ્રી કોષોમાં પ્રત્યાંકન (transcription) દરમિયાન ઉત્પન્ન થયેલ $RNA$ નો સીધો ઉપયોગ ભાષાંતર (translation) માં થઈ શકતો નથી.
વિધાન $B$: $RNA$ સ્પ્લાઈસિંગની ઘટના એક્ઝોન્સને દૂર કરવામાં મદદ કરે છે.
સાચું વર્ણન પસંદ કરો.

  • A
    બંને વિધાન $A$ અને $B$ ખોટા છે.
  • B
    બંને વિધાન $A$ અને $B$ સાચા છે.
  • C
    વિધાન $A$ સાચું છે અને $B$ ખોટું છે.
  • D
    વિધાન $A$ ખોટું છે અને $B$ સાચું છે.

Explore More

Similar Questions

પ્રત્યાંકન દરમિયાન ઈન્ટ્રૉનને દૂર કરવાની અને એક્ષોનને ચોક્કસ ક્રમમાં જોડવાની પ્રક્રિયાને શું કહે છે?

જો $DNA$ શૃંખલા $5'-AAAA-3'$ બેઈઝ સિકવન્સ ધરાવતી હોય,તો તેના પૂરક $m-RNA$ ની બેઈઝ સિકવન્સ શું હશે?

જનીનિક માહિતી કોષકેન્દ્રથી કોષરસ તરફ ....... દ્વારા સ્થળાંતર પામે છે.

આપેલ પ્રત્યાંકન (transcription) પ્રક્રિયાની આકૃતિના આધારે $a, b$ અને $c$ ને ઓળખો.

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે કયું વિધાન અસંગત (ખોટું) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo