કોલમ-$I$ વાયુના નિયમો દર્શાવે છે અને કોલમ-$II$ આપેલ નિયમ માટે અચળ રહેતી ભૌતિક રાશિ દર્શાવે છે. તેમને યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ બોઈલનો નિયમ $(i)$ દબાણ
$(b)$ ચાર્લ્સનો નિયમ $(ii)$ કદ
$(iii)$ તાપમાન

  • A
    $a-iii, b-i$
  • B
    $a-i, b-ii$
  • C
    $a-ii, b-iii$
  • D
    $a-iii, b-ii$

Explore More

Similar Questions

જ્યારે તાપમાન અચળ રહે છે ત્યારે આપણે બોઈલના નિયમ માટેનો સંબંધ $PV = C$ સ્વરૂપે લખીએ છીએ. આ સંબંધમાં,$C$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

જો સૂર્યની ઘનતા $1.4 \, g \, cm^{-3}$ હોય, દબાણ $1.4 \times 10^9 \, \text{atm}$ હોય અને સૂર્યમાં રહેલા વાયુનો મોલર દળ $2 \, g \, mol^{-1}$ હોય, તો સૂર્યનું તાપમાન કેટલું હશે? [$R = 8.4 \, J \, mol^{-1} \, K^{-1}$ લો.]

Difficult
View Solution

અચળ દબાણે એક આદર્શ વાયુનું $27^{\circ}C$ તાપમાને કદ $V$ હોય,તો તાપમાન વધારીને $327^{\circ}C$ કરતા તેનું અંતિમ કદ કેટલું થશે?

જો વાયુના આપેલ દળનું કદ $1\, atm$ દબાણ અને $100^{\circ}C$ $(373.15\, K)$ તાપમાને $10\, cc$ હોય,તો $4\, atm$ દબાણે તેનું કદ કેટલું હશે? (તાપમાન અચળ રહે છે)

એક મોટર કારના ટાયરમાં $15^{\circ} C$ તાપમાને હવા ભરેલી છે. જો તાપમાન વધીને $35^{\circ} C$ થાય,તો દબાણમાં થતો આશરે ટકાવારી વધારો કેટલો હશે? (ટાયરનું વિસ્તરણ અવગણો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo