ચરમ સમૂહો

  • A

    તે પાયાના સમૂહો કરતાં વધારે વૈવિધ્ય ધરાવે છે.

  • B

    તે પાયાના સમૂહો કરતાં ઓછા સ્થાયિ હોય છે.

  • C

    તે પાયાના સમૂહો કરતાં વધુ એન્ટ્રોપી ધરાવે છે.

  • D

    તે પાયાના સમાજો કરતાં સંખ્યાની દ્રષ્ટિએ ખુબ વધુ પરંતુ ઓછી જાતિઓ ધરાવે છે.

Similar Questions

નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?

  • [NEET 2021]

નીચે આપેલ કઈ કક્ષાએ કદની દ્રષ્ટિએ સંકાલ્પનિક નથી ?

નીચેનામાંથી કયું નિવસનતંત્રનું ક્રિયાત્મક એકમ નથી?

એક અંદાજ મુજબ વાર્ષિક ...................$Kg\ CO_2$ નું સ્થાપનજૈવાવરણમાં પ્રકાશસંશ્લેષણથી થાય છે.

નીચેનામાંથી કયું ખૂબ જ સ્થાયી નિવસનતંત્ર છે?

  • [AIPMT 1995]