રંગસૂત્રો શેના બનેલા હોય છે?

  • A
    $DNA$
  • B
    પ્રોટીન
  • C
    $DNA$ અને પ્રોટીન
  • D
    $RNA$

Explore More

Similar Questions

કોષવાદ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

કોષમાં $CO_{2}$ અને $H_{2}O$ અંદર અને બહાર કઈ પ્રક્રિયા દ્વારા વહન પામે છે તેના નામ આપો.

કોષરસસ્તર (Plasma membrane) અને કોષદીવાલ (Cell wall) નું રાસાયણિક બંધારણ અને કાર્યો જણાવો. બંને વચ્ચેનો તફાવત આપો.

નીચે આપેલા વિધાન માટે સાચું કે ખોટું લખો:
પ્રકાશસંશ્લેષી આદિકોષકેન્દ્રી બેક્ટેરિયામાં ક્લોરોફિલ પટલીય પુટિકાઓ સાથે સંકળાયેલું હોય છે,પરંતુ રંજકકણો (plastids) સાથે નહીં.

સુકોષકેન્દ્રી કોષકેન્દ્રની નામનિર્દેશિત આકૃતિ દોરો. તે ન્યુક્લિઓઇડ (કોષકેન્દ્રક) થી કેવી રીતે અલગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo