| કોષકેન્દ્ર | ન્યુક્લિઓઇડ |
|---|---|
| $(i)$ કોષકેન્દ્રપટલ હાજર હોય છે. | $(i)$ કોષકેન્દ્રપટલ ગેરહાજર હોય છે. |
| $(ii)$ કોષકેન્દ્રિકા હાજર હોય છે. | $(ii)$ કોષકેન્દ્રિકા ગેરહાજર હોય છે. |
| $(iii)$ આનુવંશિક દ્રવ્ય કોષકેન્દ્રપટલની અંદર બંધ હોય છે. | $(iii)$ આનુવંશિક દ્રવ્ય કોઈ પટલમય રચનામાં હોતું નથી. |
| $(iv)$ સુકોષકેન્દ્રી કોષોમાં જોવા મળે છે. | $(iv)$ આદિકોષકેન્દ્રી કોષોમાં જોવા મળે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo