સાચી જોડ પસંદ કરો.
ગર્ભસ્થાપન - તે ગર્ભવસ્થા તરફ દોરી જાય છે.
ગર્ભપોષક રસાંકુરો - ગર્ભપોષક કલામાંથી આંગળી જેવા દેખાતા પ્રવર્ધા
પ્રસૂતી -બાળજન્મ
આપેલ તમામ સાચા
ગર્ભનાં કોષનું વિખંડન દરમિયાન શું થાય છે ?
ફલન ક્યાં થાય છે ?
જરાયુજ સસ્તનમાં અંડકનું ફલન ક્યાં થાય છે ?
કોણ ગર્ભ તરીકે વિભેદન પામે છે ?
કયા સ્થાને ફલિતાંડનું પ્રથમ વિખંડન થઈ શકશે ?