નીચેના પૈકી કઈ જોડ અસંગત જોડ છે?
આંતરાલીય કોષો : નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન
સરટોલી કોષો વિકાસ પામતા શુક્રકોષોને પોષણ
શુક્રાશય : સેમીનાલ પ્લાઝમાનું નિર્માણ
પ્રોસ્ટેટ ગ્રંથિ : શુક્રકોષ નિર્માણ માટે જવાબદાર
નીચેનામાંથી શેમાં ફ્રુકટોઝ, કેલ્શિયમ અને કેટલાંક ઉત્સેચકોનો સ્ત્રાવ સૌથી વધુ છે ?
નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.
શુક્રકોષોનું વહન અને નિર્માણ વિશે નોંધ લખો.
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?