પરિસ્થિતીકીય સેવાઓની કિંમત વહેંચણીના સંદર્ભે અયોગ્ય  હોય તે જણાવો.

  • A

    જમીન સર્જન -$50\;\%$

  • B

    પોષક ચક્ર$-$$>$ $10\;\%$

  • C

    આબોહવા નિયમન$-6\;\%$

  • D

    વન્યજીવનનું રહેઠાણ$-6\;\%$

Similar Questions

નીચેની રચનામાંથી અસંગત ઘટનાને ઓળખો.

ભારતીય પરિસ્થિતિ વિધાના પિતા ..........છે.

આજના વિશ્વમાં વાઘનો શિકાર એ સળગતી સમસ્યા છે. વાઘ જેનું અભિન્ન અંગ છે તે નિવસન તંત્રની કામગીરી પર આ પ્રવૃતિનો શું પ્રભાવ પડશે?

ખડકો પર પ્રાથમિક અનુક્રમીત સજીવો કયાં?

નીચેની આકૃતીમાંથી $X$ ને ઓળખો.