સાચી જોડ પસંદ કરો.
ધારાસ્પર્શી - તજ
વ્યાવૃત - ભીંડો
આચ્છાદિત -વટાણા
પતંગિયાકાર - આકડો
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ છે ?
નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?
રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.
પુંકેસરની રચના સમજાવો.
નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?