આંતરપ્રજનન (inbreeding) માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    આંતરપ્રજનન વસ્તીની ઉત્પાદકતામાં વધારો કરે છે.
  • B
    સતત આંતરપ્રજનન,ખાસ કરીને નજીકનું આંતરપ્રજનન,ડિપ્રેશન (inbreeding depression) તરફ દોરી જતું નથી.
  • C
    આ પદ્ધતિમાં,એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિની શ્રેષ્ઠ માદા સાથે સંકરણ કરાવવામાં આવે છે.
  • D
    બધા જ સાચા છે.

Explore More

Similar Questions

વિશ્વમાં સૌથી કિંમતી ઊન ઉત્પન્ન કરતી '$Pashmina$' ઓલાદ કોની છે?

માનવમાં વિશ્વભરમાં મૂલ્યવાન ખોરાક તરીકે વપરાતું એક મહત્વનું ઉત્પાદન કયું છે?

વિધાન $A$: દૂધ એ મૂલ્યવાન ખોરાક તરીકે ઉપયોગી મહત્ત્વનું ઉત્પાદન છે.
કારણ $R$: તે બાળપ્રાણીના પોષણ માટે સસ્તન માદાની સ્તનગ્રંથિઓમાંથી થતો તાજો કુદરતી ક્ષીર સ્રાવ છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$A$ - શુદ્ધ સમયગ્મી (homozygous) રેખાઓ ઉત્પન્ન કરવા માટે અંતઃસંવર્ધન (inbreeding) જરૂરી છે.
$R$ - આના કારણે શ્રેષ્ઠ જનીનો એકત્રિત થાય છે.

નીચેનામાંથી કયો હેતુ પ્રાણીસંવર્ધન (Animal breeding) માટેનો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo