$A$ - શુદ્ધ સમયગ્મી (homozygous) રેખાઓ ઉત્પન્ન કરવા માટે અંતઃસંવર્ધન (inbreeding) જરૂરી છે.
$R$ - આના કારણે શ્રેષ્ઠ જનીનો એકત્રિત થાય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે.
  • B
    $A$ અને $R$ બંને ખોટા છે.
  • C
    $A$ સાચું છે,$R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,$R$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ગાયની જાતો નથી?

નીચેનામાંથી કયું પ્રાણી વાગોળનાર (ruminant) છે?

એવો અંદાજ છે કે વિશ્વની પશુધન વસ્તીના $.....$ કરતા વધુ હિસ્સો ભારત અને ચીનમાં છે. ($;\%$ માં)

પ્રાણી સંવર્ધન મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે?

ડેરી વ્યવસાય અને મરઘાંપાલનનો સમાવેશ નીચેનામાંથી શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo