કોલેસિસ્ટેટીસ (Cholecystitis) કયા અંગની બળતરા (inflammation) સૂચવે છે?

  • A
    પિત્તાશય (Gall bladder)
  • B
    જઠર (Stomach)
  • C
    બરોળ (Spleen)
  • D
    ફેફસાં (Lungs)

Explore More

Similar Questions

ડાયસ્ટેમા (Diastema) એટલે શું?

સસ્તન પ્રાણીઓમાં પેયરની પેશીઓ (Peyer's patches) આંતરડા અને કૃમિરૂપ પરિશેષિકા (vermiform appendix) સાથે સંકળાયેલી હોય છે. આ શું છે?

સૌથી લાંબી અન્નનળી (oesophagus) શેમાં જોવા મળે છે?

ખોરાકના ઘટકોમાં શું સમાવિષ્ટ છે? ચયાપચયની પ્રક્રિયાઓમાં તેમનું યોગદાન શું છે?

શ્લેષ્મસ્તર (Mucosa) જઠરમાં . . . . . . અને આંતરડામાં . . . . . . બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo